સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 19th October 2018

ઉનાની સનવાવ આંગણવાડીના બિલ્ડીંગનું નબળુ કામની તપાસ કરવા માંગણી

 ઉના તા.૧૯ : ગીરગઢડા તાલુકાના સનવાવ ગામના આગેવાનો દેવસીભાઇ લખમણભાઇ પરમાર હરીભાઇ નાનજીભાઇ ચાવડા સહિત ૪ આગેવાનોએ ગીરગઢડા તાલુકા વિકાસ અધિકારીને લેખીતમાં રજુઆત કરી છે. કે સનવાવ ગામે આંગણવાડીના મકાનનું કામ બાંધકામ શરૂ છે. તેમાં નિતિનીયમ મુજબ થતુ ન હોય નિયમ મુજબ થાય તેવી માંગણી કરી છે.

(11:55 am IST)