સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 19th October 2018

ગોંડલમાં ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન

ગોંડલ : વિજયાદશમી એ ગોંડલ ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી)

(11:45 am IST)