સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 19th October 2018

ગોંડલમાં રાવણ દહનઃશસ્ત્ર પૂજન

ગોંડલમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા  બજરંગ દળ તરફથી રાવણ દહનનો કાર્યક્રમ યોજાયેલ હતો જેમાં શસ્ત્રપૂજન પણ કરવામાં આવેલ હતું.(તસ્વીરઃ ભાવેશ ભોજાણી, ગોંડલ)

(11:40 am IST)