સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th August 2019

જામવાડી અને મોટી ગોપમાં જુગાર રમતા ૧ર ઝડપાયા

જામવાડી ગામે ગોપ ગામના જુનાકોઠા પાસે ખુલ્લામાં સ્ટ્રીટલાઇટના અજવાળે અમુક ઇસમો જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરે છે. જેથી (૧) રાજેશભાઇ કાંતીલાલ જોષી (ર) સંદીપભાઇ દેવશંકરભાઇ જોષી (૩) દીલીપભાઇ કારૂભાઇ મહેતા (૪) જયેશભાઇ રામજીભાઇ જોષી (પ)વિપુલભાઇ જીવરામભાઇ જોષી તથા નાસી જનાર (૬) પ્રતીકભાઇ વ્રજલાલ જોષી રે. બધા મોટી ગોપ ગામ વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૧ર મુજબ ધોરણસરની ફરીયાદ દાખલ કરાવેલ છે.

 

(11:56 am IST)