સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th July 2018

ગીર ગઢડાના લેરકા ગામે અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા પરેશ ધાનાણી

ગીર સોમનાથ જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ વિપક્ષના નેતા પરેશ ધાનાણી અસરગ્રસ્તોની મુલાકાત માટે ગીર ગઢડાના લેરકા ગામે પહોંચ્યા હતા. પરેશ ધાનાણી સાથે ઊનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ, કોડીનારના ધારાસભ્ય મોહનભાઈ વાજાએ પણ અસરગ્રસ્તોની મુલાકાત લીધી છે.

(11:21 pm IST)