સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th July 2018

જામનગરમાં નવા નીરનાં ધારાસભ્ય ,મનપાના પદાધિકારીઓ દ્વારા વધામણાં કરાયા

જામનગર શહેર અને જીલ્લાનાં તમામ ડેમો નવા નીરનાં આગમન થતા શહેરનાં જીવાદોરી સમાન સસોઈ ડેમ, લાખોટા તળાવ, રણજીતસાગર ડેમ એ મેયર હસમુખભાઈ જેઠવા, ડેપ્યુટી મેયર કરસનભાઈ કરમુર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોશી, શાસક પક્ષના નેતા દિવ્યેશભાઈ અકબરી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ જામનગર મહાનગરપાલિકાનાં પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

(8:10 pm IST)