News of Saturday, 19th June 2021
ક્ચ્છ જિલ્લામાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના સરેરાશ અડધાથી સવા પાંચ ઇંચ વરસાદ
અંજારમાં સવા પાંચ ઇંચ,ગાંધીધામમાં 4 ઇંચ,મુન્દ્રા સવા બે ઈંચ,ભચાઉમાં 1 ઈંચ ,ભુજ અને રાપરમાં અડધો ઇંચ વરસાદ
ક્ચ્છ જિલ્લામાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના સરેરાશ અડધાથી સવા પાંચ ઇંચ વરસાદ જેવો વરસાદ પડ્યો છે જિલ્લાના અંજારમાં સવા પાંચ ઇંચ,ગાંધીધામમાં 4 ઇંચ,મુન્દ્રા સવા બે ઈંચ,ભચાઉમાં 1 ઈંચ ,ભુજ અને રાપરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે
(10:56 pm IST)