સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th June 2021

જામનગર જી. જી. હોસ્પિટલમાં કથિત યૌન શોષણ પ્રકરણમાં પંડિતોની આપવીતી સાભળતાઆપ ના ઈસુદાન ગઢવી સહિતના આગેવાનો

જામનગર જી. જી. હોસ્પિટલમાં કથિત યૌન શોષણ પ્રકરણમાં પંડિતોની આપવીતી સાભળતા આમ આદમી પાર્ટીના ઇસુદાન ગઢવી તથા આમ આદમી પાર્ટી ના પ્રદેશ અને જામનગર ના આગેવાનો નજરે પડે છે

(6:34 pm IST)