News of Saturday, 19th June 2021
જામનગરના જામજોધપુરમાં મેઘરાજાની એન્ટ્રી
જામજોધપુર : પંથકમાં ગઈકાલે પંથકમાં વાદળછાયા વાતાવરણ વરચે વરસાદનું આગમન થયું હતું તાલુકાના શેઠવડાળા, સંગચિરોડા, ઘુનડા સહિત અનેક ગામોમાં વરસાદ પડયો હતો. વરસાદᅠ પડતાં વાતાવરણમાં અસહ્ય બફારાથી થોડી રાહત મળી હતી . (તસ્વીર -અહેવાલ : દર્શન મકવાણા -જામજોધપુર)
(11:51 am IST)