સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th June 2021

વાંકાનેરમાં વરસાદી માહોલ : સવારે 9-45 વાગ્યે ઝાપટું પડ્યું : ઝરમર વરસાદ ચાલુ : બફારો ઘટ્યો અને થોડી ઠંડક પ્રસરી

વાંકાનેર: આજે સવારથી વાંકાનેર શહેર પર વરસાદી વાતાવરણ જોવા મળતું હતું અને વાતાવરણમાં બફારો ઓછો થયો અને થોડી ઠંડક હતી, તેવામાં જ આશરે સવારે 9:45 વાગ્યે વરસાદનું ઝાપટુ પડયુ હતું. ત્યારબાદ પણ ઝરમર-ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો.

(10:34 am IST)