સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 19th June 2019

જામકંડોરણા-જામનગર હાઇ-વે ઉપર પુલ તૂટી પડયો

ધોરાજી, તા. ૧૯ : જામકંડોરણા-જામનગર હાઇ-વે ઉપર નાનો પુલ તૂટી પડતા દોડધામ મચી ગઇ હતી.

આ પુલ તૂટવાના કારણ અંગે તંત્રએ તપાસ હાથ ધરી છે. આ પુલ ઉપરથી વાહન વ્યવહાર ઓછો હોવાથી જાનહાની અટકી હતી.

(4:15 pm IST)