News of Tuesday, 19th June 2018
મહુવા તાલુકા પંચાયત માટે ભાજપ-કોંગ્રેસ દ્વારા ફોર્મ ભરાયા
ભાવનગર : જીલ્લાની મહુવા તાલુકા પંચાયતમાં ઉમેદવારીના ફોર્મ ભરાયા છે. જેમાં બીજેપીમાં પ્રમુખ ઉમેદવારી દુલાભાઇ ભાલીયા અને ઉપપ્રમુખ પદે મધુભાઇ નગવાડિયા એ ફોર્મ ભર્યા છે.
જયારે કોંગ્રેસમાંથી પ્રમુખપદે ચૌહાણ દેવુબેન ઉપપ્રમુખ અર્જૂનભાઇ બારૈયાએ ફોર્મ ભર્યા છે. હાલ ભાજપની સત્તા છે. ર૧ ભાજપના, ૮ કોંગ્રેસના પ સદ્ભાવના સભ્ય છે.
(3:29 pm IST)