સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th June 2018

રાજકોટ જીલ્લા કોંગ્રેસ ઓબીસીમાં મહામંત્રીપદે વરણી

ઠેબચડા તા. ૧૯ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી પ્રમુખ બલદેવજી ઠાકોરની સુચનાથી રાજકોટ જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ લવજીભાઇ ચાવડા દ્વારા રાજકોટ જિલ્લાના યુવા સમાજ અગ્રણી એવા અમિતભા મનુભાઇ સોરાણીને રાજકોટ જિલ્લા કોંગ્રેસ ઓબીસી (બક્ષીપંચ)ના મહામંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે.

(11:55 am IST)