સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 19th May 2019

ગોડલ ના મોવિયા રોડ રામદેવપીર ના મંદિર પાસે ટ્ક અને કાર વચ્ચે અકસ્માત મા કાર ચાલક પટેલ યુવક નુ ધટના રથળે મોત

ગોડલ : ગોડલ ના મોવિયા રોડ રામદેવપીર ના મંદિર પાસે ટ્ક અને કાર વચ્ચે અકસ્માત મા કાર ચાલક પટેલ યુવક નુ ધટના રથળે મોત નિપજયુ હતુ.       

બનાવ ની પાપ્પ થતી વિગતો મુજબ ગોડલ તાલુકાના મોવિયા ના કંટોલિયા સોસાયટીમાં રહેતા અને ગોડલ જેતપુર રોડ ઉપર ગેરજ મા કામ કરતો કિશન મનિષભાઈ સાવલિયા ઉ.વ.રર.ઝેન કાર લઈને મોવિયા થી ગોડલ આવતા અધ્ધ વચ્ચે રામદેવપીર ના મંદિર પાસે ટેન્કર ટ્ક. સાથે ધડાકાભેર અથડાતા કાર ચાલક નુ ધટના રથળે મોત થયું હતું મૃતકના મૃતદેહ ને ગોડલ સરકારી દવાખાને પી એમ  અથૅ ખસેડવામાં આવ્યો હતો  બનાવ ની તપાસ ગોડલ તાલુકા પોલીસે હાથ ધરી મૃતક કિશન જેતપુર રોડ ઉપર આવેલ દેવદિપ મોટર ગેરજ મા કામ કરતો હતો અને તેમના પપ્પા ખેતી કામ કરે છે સંતાન મા કિશન બાદ એક છોકરી હોવાનું જાણવા મળેલ હતું.

(2:32 pm IST)