સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th February 2019

જામનગરમા ઢળી પડતા પ્રોઢનું મોત

 જામનગરઃ રણજીતનગર વિસ્તારમાં આવેલ નેવિલ પાર્કમાં આજે સવારે વિજયભાઇ બાબુભાઇ ચાંદરાણી નામના ૫૭ વર્ષીય વ્યકિત ઢળી પડયા હતા આ ઘટનાને લઇને સ્થાનિકોએ ૧૦૮ અને પોલીસને બોલાવી હતી ત્યારબાદ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને પરિવારજનોને બોલાવી મૃતદેહની ઓળખ પરેડ કરાવી વધુ તપાસ આદરી છે. (અહેવાલઉ મુકુંદ બદિયાણી- તસ્વીરઃ કિંજલ કારસરીયા જામનગર)(૨૨.૯)

(3:44 pm IST)