સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th February 2019

ખીરસરા : હલેન્ડાથી ભુતનાથ મહાદેવ મંદિર સુધીના ડામર રોડના કામનો પ્રારંભ

 ખીરસરા તા. ૧૯ : હલેન્ડાથી શ્રી ભુતનાથ મહાદેવ મંદિર સુધીના રસ્તાના કામનો પ્રારંભ કરાયો છે.

ભૂતનાથ મહાદેવના મહંતશ્રી નવાનાથજી ગુરૂનારણનાથજી ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા તથા માજી ધારાસભ્ય ભાનુબેન બાબરીયા તથા હલેન્ડાના સરપંચ વનરાજભાઇ ગરૈયા તથા મનહરભાઇ બાબરીયા તથા ભાનુભાઇ મેતા જીલ્લા ભાજપ મહામંત્રી તેમજ ગૌતમભાઇ કાનગડ તથા ડી.કે.સખીયા જીલ્લા ભાજપ પ્રમુખ અરજણભાઇ જલુ, રામભાઇ જલુ માજી સરપંચ તથા શ્રી લાવડીયા તથા મનુભાઇ ચાવડા તાલુકા ભાજપ ઉપપ્રમુખ હિતેશભાઇ ચાવડા, આહિર આગેવાન તથા મેરામભાઇ જલુ, રાજકોટ તાલુકા કારોબારી અધ્યક્ષ તથા મયુરભાઇ ડવ, ભાજપ યુવા મોરચો તથા દિલીપભાઇ બકુત્રા તથા ઉમરાળી સરપંચશ્રી સુરેશભાઇ જલુ તથા કમલેશભાઇ રોકડ માજી સરપંચ તથા મનુભાઇ સોરીયા તથા ભુતનાથ સેવા મંડળના સભ્યો તથા હલેન્ડા ગામના ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.(૪૫.૬)

(1:21 pm IST)