News of Tuesday, 19th February 2019
ભાવનગરમાં નેહલબેનનું વ્યાખ્યાન
ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે વકતા નેહલબેન ગઢવીનું ભારતીય સંસ્કૃતિનુ આભૂષણ સ્ત્રી એ વિષય ઉપર વ્યાખ્યાન યોજાયુ હતુ તે તસ્વીર.(૪૫.૧૨)
(11:50 am IST)