સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th February 2018

હળવદ પાલીકામાં ૧૪ સીટ ઉપર ભાજપનો વિજયઃ શાસનઃ યથાવત

હળવદ, તા., ૧૯: હળવદ નગરપાલીકાની ચુંટણીમાં આજે ભાજપનો વિજય થયો છે. આજે ર૮ સીટમાંથી ભાજપનો ૧૪ સીટ ઉપર વિજય થયો છે.(૪.૧૩)

(12:03 pm IST)