News of Tuesday, 19th January 2021
જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 9 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જૂનાગઢ સિટીમાં 4 કેસ, ગ્રામ્યમાં 1 કેસ ,કેશોદમાં 4 કેસ નોંધાયો
જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 9 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે
જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 9 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 4 કેસ, ગ્રામ્યમાં 1 કેસ ,કેશોદમાં 4 કેસ નોંધાયો છે
(9:20 pm IST)