News of Tuesday, 19th January 2021
દ્વારકા સોમનાથ હાઇવે પર કાર ડીવાઈડર સાથે અથડાઈને પલ્ટી મારી જતા અકસ્માત : પાંચ લોકોને ઇજા : ચાલક સહીત બે ગંભીર
દ્વારકા સોમનાથ હાઇવે પર કાર ડીવાઈડર સાથે અથડાયને પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો છે, અકસ્માતની જાણ થતા લોકો દ્વારા 108 ને કોલ કરતા તરત જ ઘટનાની જાણ થતા 108 એમબુલન્સ ઘટના સ્થળે પહોંચેલી હતી તેમાં કુલ 5 વ્યક્તિ ઓ પૈકી કાર ચાલક સહિત કુલ 2 વ્યક્તને ગંભીર ઇજા થતાં 108 એમ્બ્યુલન્સ માં સારવાર આપી વધુ સારવાર અર્થે પોરબંદર આનંદ હોસ્પિટલ માં ખસેડાયા.છે
(9:48 pm IST)