સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 19th January 2020

સાયલાના થોરિયાળીમાં લીમડાનું ઝાડમાંથી વહેતું સફેદ રંગનું વિચિત્ર પાણી:ચોમેર ચર્ચા

સફેદ રંગનું વિચિત્ર પ્રવાહી સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યુ

 

. સાયલા તાલુકાના થોરીયાળી ગામે. જ્યાં એક લીમડાનું ઝાડ લોકો માટે કૂતુહલનું કારણ બન્યુ છે. લીમડાના ઝાડમાંથી વહેતું સફેદ રંગનું વિચિત્ર પ્રવાહી સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે. લીમડાના ઝાડમાંથી નીકળતુ સફેદ પ્રવાહી શા માટે નીકળી રહ્યું છે તે જાણવા લોકો થોરીયાળી ગામે લીમડાના ઝાડને જોવા આવી રહ્યા છે

(11:24 pm IST)