સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th January 2019

વેરાવળ પંથકમાં કેશુડાના ફુલોની આહલાદક સુગંધ પ્રસરે છે

પ્રભાસપાટણ વેરાવળ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં કેશુડાના ફુલો જોરદાર આવેલ છે અને કેશુડાના ફુલોને કારણે સુંદરતામાં  વધારો થાય છે તો કેશુડાના ફુલો નજરે પડે છે. તે પ્રસંગની (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ(પ્રભાસપાટણ)

(11:35 am IST)