સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th October 2018

બગસરાના હાલરીયામા ખેડૂત સભા

બગસરાઃ તાલુકાના હાલારીયા ગામે પારસ ભાઇ સોજીત્રાની આગેવાની હેઠળ ખેડૂત જાગૃતિ સભા યોજાઇ હતી. જેમા ખેડૂત આગેવાન સાગરભાઇ રબારી રમેશભાઇ વિરાણી ભરતસિંહ વાળા વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયા કેતનભાઇ કસવાળા અશ્વિનભાઇ કોરાટ સહિતના ખેડૂત આગેવાનો જોડાયા તેમજ ખેડૂત આગેવાન સાગરભાઇ રબારીએ ખેડૂતોને પાકવિમા, વિજળી, તેમજ અનેક ખેડૂતલક્ષી પ્રશ્નો વિશે માહિતીગાર કર્યા ખેડૂતસભા યોજાઇ તે તસ્વીર.(૧૧.૨)

(12:06 pm IST)