સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th October 2018

શાપર વેરાવળમાં ગરબીમાં ખીલતા ખેલૈયાઓ

શાપર વેરાવળમાં આવેલ શ્રી સરસ્વતી ગરબી મંડળ દ્વારા પ્રાચીન અર્વાચીન ગરબા તેમજ અન્ય રાસ રમવા આવી રહી છે તેઓ આખે પાટા બાંધી ટયુબલાઇટ રાસ રમી રહેલા નજરે પડે છે જયારે બીજી તસ્વીરમાં ભૂમિ પાર્ક સોસાયટીમાં નવ દુર્ગા ગરબી મંડળ દ્વારા કાનગોપી રાસમાં ખેલૈયાઓ મન મુકીને રમતા નજરે પડે છે.

(11:59 am IST)