News of Wednesday, 18th September 2019
અમરેલી જિલ્લાના ધારી મા બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ : અન્યત્ર હળવા ભારે ઝાપટાં
રાજકોટ ::: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ વચ્ચે અમરેલી જિલ્લાના ધારી માં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે સાવરકુંડલા લાઠી ખાંભામાં હળવા-ભારે ઝાપટા પડયા છે
(8:24 pm IST)