સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th August 2022

ગોંડલના લોકમેળામાં બે વ્યક્તિને વિજ શોક લાગતા ગંભીર ઈજા

ગોંડલ તા.૧૮ :ગોંડલમા  આયોજિત લોકમેળામાં બે વ્યક્તિને વીજ શોક લાગતા ગંભીર ઈજા થતા વધુ સારવાર માટે રાજકોટ ની હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે.( ભાવેશ ભોજાણી ગોંડલ)

(8:36 pm IST)