સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 18th August 2018

અમરેલી જિલ્‍લા પોલીસ વડા ઉપર PSIનો માર માર્યાનો આક્ષેપ

અમરેલી : જિલ્‍લા પોલીસ વડા ઉપર PSI અેન. જી. ગોસાઇઅે માર માર્યાનો આરોપ મુકયો છે અને તેમને સારવાર માટે સીવીલમાં ખસેડાયા છે.

 

(11:39 pm IST)