સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 18th August 2018

સાંજે ભાવનગર પાલિતાણા અને જૂનાગઢના માળિયા હાટિનામાં હળવા ઝાપટા

રાજકોટઃ સૌરાષ્ટ્ર કચ્છમાં સાંજે ધાબડિયુ વાતાવરણ અને સખત બફારો નીકળી પડ્યો છે સાંજે ૪ થી ૬માં ભાવનગરમાં ૪ મીમી અને પાલિતાણામાં ૬ મીમી તેમજ જૂનાગઢના માળિયા હાટિનામાં ૨ મીમી વરસાદ નોંધાયો છે આ વિસ્તારમાં સાંજે હળવા ઝાપટા વરસ્યા હતા.

(7:40 pm IST)