સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th June 2021

ભાવનગરના સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળને વધુ એક જવાબદારી

બીજેપી દ્વારા 10 રાજ્યના સમન્વય પ્રભારી તરીકે નિમણૂક કરાઈ

ભાવનગરના સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળને વધુ એક જવાબદારી સોંપાઈ છે ભાજપ દ્વારા ભારતીબેન શિયાળની 10 રાજ્યના સમન્વય પ્રભારી તરીકે નિમણૂક કરાઈ છે

  ભારતીબેન શિયાળને રાજસ્થાન , આંધ્રપ્રદેશ , ત્રિપુરા , મણિપુર , અરુણાચલપ્રદેશ , નાગાલેન્ડ , મિઝોરમ , લદાખ , મેઘાલય અને સિક્કિમ સહિતના રાજ્યની જવાબદારી સોંપાઈ છે .

(12:33 pm IST)