સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th June 2019

ગોંડલના બાંદરામાં ૧૬ રોઝડાના મોતથી અરેરાટી

 ગોંડલના બાંદરા ગામે ઝેરી જુવાર ખાઇ જતા ૧૬ રોઝડાના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:44 am IST)