સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th June 2019

મોટા ખીજડીયા મંડળીના પ્રમુખ પદે ૧૭ વર્ષ પુરા કરનાર ડી.કે. સખિયાનુ

રાજકોટ : જિલ્લા બેંકની સાધારણ સભામાં જે મંડળીના પ્રમુખોએ ૧૫ વર્ષથી વધુ સમય પ્રમુખ તરીકે પુરા કર્યા હોય તેનું સન્માન કરાયેલ. પડધરી તાલુકાની મોટા ખીજડીયા જુથ સેવા સહકારી મંડળીમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખિયા, સતત ૧૭ વર્ષથી સેવા આપી રહયા છે. બેંકની સાધારણ સભામાં તેમની સેવાની કદરરૂપે બેંકના ચેરમેન અને રાજયના કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાના હસ્તે તેમનું સન્માન કરાયેલ તે પ્રસંગની તસ્વીર

(11:36 am IST)