સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th June 2019

ભાલસેલમાં સ્લેબ તુટયો

મેંદરડા : તાલુકાના ભાલસેલ ગામે પ્રાથમીક શાળાનો સ્લેબ ભરવાની કામગીરી એજન્સીએ શરૂ કરી હતી, સ્લેબ ભરાય ગયા પછી સ્લેબ ભરવાના ટેકા નબળા હોવાથી ટેકા ભાંગી જતા અડધાજ દિવસમાં સ્લેબ તુટી પડયો હતો. સદનસીબે જાનહાની ટળી હતી. પૂર્વ સંસદીય સચીવ એલ.કે. રાજાણીએ ફરીથી સારી કામગીરીની માંગ કરી હતી (ફોટો ગોૈતમ જે. શેઠ)

(11:34 am IST)