News of Monday, 18th June 2018
ઉપલેટાના નિલાખા ગામે જુગાર રમતા છ વ્યકિતીઓની રૂ ૮૧૦૯ ની મતા સાથે ધરપકડ
ઉપલેટા તા ૧૮ : ઉપલેટા તાલેકાના નિલાખા ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે ઉપલેટા પી.આઇ. એલ.એલ.ભટ્ટ અ ેરેડ કરતા દિનેશ નારણ કાનગડ, ભીખા ખીમા જરૂ, ગોકળ માધા વૈશ્નાણી, અરજણ નાજા જલું, સુખા નાથા ડાંગર, રમેશ મુળુ મહેતા ને રૂ.૮૧૦૯ ની રોકડ રકમ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હોવાનું ુંં ઉપલેટા પોલીસ રીપોર્ટમાં જાણવા મળેલ છે.(૩.૨)
(11:48 am IST)