સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th May 2021

મોરબીના ટીંબડી પાટિયા નજીક યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીના ટીંબડી પાટિયા નજીક રહેતા યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે
મોરબીના ટીંબડી પાટિયા પાસે મફતિયાપરામાં રહેતા ચંદુલાલ અવચરભાઈ વાઘેલા (ઉ.વ.૨૫) નામના યુવાન કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું હતું જે બનાવને પગલે મોરબી તાલુકા પોલીસે બનાવ નોંધ કરી છે

(1:44 pm IST)