સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th May 2021

લોધીકાના ખીરસરામાં વૃક્ષ ધરાશાયી

લોધીકાના ખીરાસરામાં અતિશય પવનને કારણે તોતિંગ ઝાડ ધરાશાયી થયુ હતું.(તસ્વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઇ-ખીરસરા)

(1:33 pm IST)