સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th May 2021

દામનગરમાં જોખમરૂપ સામગ્રી હટાવાઇ

દામનગર :  શહેર ના જાહેર માર્ગો ઉપર જોખમ રૂપ બની શકે તેવા હોડીગ બેનરો બોર્ડ હાઈવર મેક્‍સ લાઈટ ઉતારી  ઉતારી લેવાઈ હતી ઉપરાંત જર્જરિત ઝુંપડા કાચા મકાનો અને અતિ જોખમી ઇમારતોમાં વસવાટ કરતા ખુલ્લા માં છાપરા છાંયડા કરીને રહેતા નાગરિકોને શહેરની એમ સી મહેતા હાઇસ્‍કૂલ અને નર્મદાબેન માધવરાય પ્રાથમિક શાળા ખાતે ખસી જવા વહીવટી તંત્રએ  તાકીદ કરી હતી નાયબ મામલતદાર એસ આઈ પોલીસ સહિત પાલિકા કર્મી ઓ સહિત સમગ્ર વહીવટી તંત્ર દ્વારા પગલાં લીધા હતા.  (તસ્‍વીર : વિમલ ઠાકર -દામનગર)

(10:23 am IST)