સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th May 2021

કોટડાસાંગાણીમાં મહાકાય વૃક્ષ ધરાશાયી

 કોટડાસાંગાણી : કોટડાસાંગાણી નજીક ભાડવા રોડ પર વાવાઝોડાના કારણે મહાકાય પીપળનુ વૃક્ષ ધરાસાઈ થયુ હતુ.જોકે કોઈ જાનહાનિ કે માલહાની થઈ ન હતી.ખોખરી પાટીયા પાસે મહાકાય પીપળનુ વૃક્ષ ભારે પવન ફુંકાતા ધરાસાઈ થયુ હતુ. ભારે પવનના કારણે ઠેર ઠેર વૃક્ષ ધરાસાઈ થયાના અહેવાલ મળ્‍યા હતા. (તસ્‍વીરઃ કલ્‍પેશ જાદવ)

 

 

(10:22 am IST)