સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th January 2019

લીંબડીમાં ચોરી અટકાવોઃ રજુઆત

લીંબડીઃ શહેરના છેલ્લા બે-ત્રણ મહીનાથી અલગ-અલગ સોસાયટીઓમાં ઘરફોડ ચોરીના બનાવ વારંવાર બની રહયા છે. ત્યારે આ પ્રશ્નનો ઉકેલ લાવવા દરેક સમાજના અગ્રણી દ્વારા પોલીસને રજુઆત કરવામાં આવી છે.

(11:41 am IST)