સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th January 2019

ચલાલાની ગાયત્રી વિદ્યાલય દ્વારા શૈક્ષણીક પ્રવાસ

ચલાલાઃ શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલીત ગાયત્રી સંસ્કાર વિદ્યાલય-ચલાલા, મીઠાપુર (ડું.)નો શૈક્ષણીક પ્રવાસ યોજાયો હતો. બહુચરાજી, મોઢેરા (સુર્ય મંદિર), ઉંઝા,  સિધ્ધપુર, કોટેશ્વર, અંબાજી, માઉન્ટ આબુ, ગબ્બર, મહુડી, મીની અમરનાથ, ઇંદ્રોડા પાર્ક, વૈષ્ણોદેવી થઇ ચલાલા પરત આવેલ. શાળાના આચાર્ય શિતલબેન મહેતા, તથા સમગ્ર સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી. પ્રવાસમાં જોડાયેલ વિદ્યાર્થીઓની તસ્વીર.

(11:40 am IST)