સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 17th November 2019

સાવરકુંડલાથી રાજુલા રોડ પરના ગામોમાં ભારે પવન સાથે વરસાદ

સતત વરસી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન

સાવરકુંડલાથી રાજુલા રોડ પર પવનના સુસવાડા સાથે વરસાદ પડ્યો હતો. ભમ્મર, મેરીયાણા, આદસંદ, ઘનશ્યાનગર સહિતના ગામડાઓમાં વરસાદ પડતા રોડ-રસ્તા પાણી પાણી થઈ ગયા હતા. સતત વરસી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન થયા હતા.

 

(12:46 am IST)