News of Saturday, 16th November 2019
ગોંડલ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક : આવક બંધ કરી દીધી
ગોંડલ નવા યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવકને લઇને બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી આવક બંધ કરી દેવાઇ છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી ગોંડલ)
(12:08 pm IST)