સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th November 2019

ધારી તાલુકા ભાજપ પ્રમુખપદે વરણી

ધારી સરપંચ જીતુભાઇ જોશીની તાલુકા ભાજપ પ્રમુખપદે વરણી કરવામાં આવી છે. મહામંત્રીપદે વિપુલભાઇ બુહા અને અશ્વિનભાઇ કુકડીયાની વરણી કરાઇ છે. આ વરણીને ભાજપના આગેવાનો કાર્યકરોએ આવકારી છે તે તસ્વીર.

(12:06 pm IST)