News of Friday, 17th September 2021
જામનગર શહેરમાં કોરોનાના નવો એક પોઝીટીવ કેસ નોંધાયો : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી
જામનગર :જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવા એક પોઝીટીવ કેસ નોંધાયો છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી , અત્યાર સુધીમાં કુલ 5.21.197 સેમ્પલ લેવાયા છે
(8:30 pm IST)