સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th September 2020

પોરબંદર કોરોનાના નવા ૧૦ કેસ : ૬૦૦ ટેસ્‍ટીંગ પ૮૮ નેગેટીવ ર પેન્‍ડીંગ

પોરબંદરઃ આજે કોરોનાના નવા ૧૦ કેસ આવ્‍યા છે. ૬૦૦ ટેસ્‍ટીંગ કરાયુ હતુ. જેમાં પ૮૮ નેગેટીવ આવેલ અને ર કેસ  પેન્‍ડીંગ છે અને એકનું મરણ થયું છે. હોસ્‍પિટલમાં સ્‍થાનીક અને અન્‍ય ર૬-ર૬ દર્દી સારવાર હેઠળ છે.બેને હોક કોરોનટાઇન કરાયા છે. અન્‍ય જીલ્લાના  ૧ અને ર કેસ પેન્‍ડીંગ છે.

(10:57 pm IST)