સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th September 2019

કોડીનારના ચરખડી પાસે દરબાર યુવાન ઉપર ૧૦ શખ્સોનો હુમલો

કોડીનાર તા.૧૭ : અહિના સુખદેવસિંહ દેવુભા રાઠોડની બોલેરો છારા ગામે શાપારની પાલોનની કંપનીનમાં ભાડેથી ચાલે છે. જેથી બુલેટ લઇ કંપની તરફ જઇ રહ્યો હતો. અને રસ્તામાં ભાગેજ સુભાષસિંહ ભીખુભા ગોહિલને ધારાવાળો ત્યા પોતાની મોટર સાઇકલ સાથે હાજર હોય તેની મોટર સાઇકલ ત્થા સ્થળ ઉપર રાખી બુલેટસ પાછળ બેસાડી સાઇડ ઉપર ચકર મારીને બન્ને પરત ઘરે આવતા હોય ચરખડી ગામના સંજયભાઇ રાયસીંગભાઇ વાળા તેની કંડા ગાડી સાથે તેની સાથે નાથાભાઇ રામભાઇ વાળા, પિયુષ કરશનવાળા, રાહુલ વિરભાઇ વાળા મયુર આરીગવાળા કલ્પેશ રાધાવાળ, દિલીપ રાયસિંહ સોલંકી કે બધા ચરખડી તથા જગદીશ બાલુ કામળીયા રે. છારા, હરેશ ચીકુ હમતીયા , બનવા કે કોડીનાર ત્રણ ચાર મોટર સાઇકલ સાથે હાજર હોય સંજય રાયસીંહ વાળાએ તુ રવિભાઇ સોલંકી, માનસીંગભાઇ વાળા તમો બધાશાપોરની પાણેનની કંપનીને કેમ સપોર્ટ કરો છો તમનેત્રણયેને જાનથી મારી નાખવા છે કહીને ગાળો આપવા લાગતા ના પાડતા માર મારવા લાગેલ પકડી સંજયની ગાડીમાં બેસાડી દીધેલ અને અને ચાકુ કાઢીને કહેલ કે રવિ સોલંકી અને મોનસીંગને ડોન કરીને બોલાવ તેઓને પણ મારી નાખવા છે.

આશરે ચારેક કિલોમીટર દુર છારા ગામના ગંગામાના ઢોળા વિસ્તાર લાવી ગાડી રોડી ઉતારી એટલામાં ઉપરોકત ઇસમો પણ ત્યા આવી પહોંચ્યા આ બધાએ સંજયની ગાડી સાથે લાકડીઓ અને લોખંડના પાઇપ કાઢેલ માર મારવા લાગેલ એપલ કંપનીના આઇફોન પણ તોડી નાખેલ એટલામાં ભાણેજ આવી જતા કોડીનાર પોલીસે ૧૦ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:15 pm IST)