સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th July 2018

વિજ શોકથી ૪ ગાયના મોત

 જામનગર : સેન્ટ્રલ બેન્ક પાસે તોલા ફળી પાસે વિજ શોક લાગતા ૪ ગાયના મોત થતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઇ છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી તસ્વીર : કિંજલ કારસરીયા-જામનગર)

(4:21 pm IST)