News of Tuesday, 17th May 2022
ઉનામાં વિશ્વશાંતિ માટે ગાયત્રીયજ્ઞ

ઉનાઃ વિશ્વહિન્દુ પરિષદના માતૃશકિત બહેનો દ્વારા ગાયત્રી યજ્ઞના માધ્યમથી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુજ હરિદ્વારના પ્રખર સંકલ્પ દ્વારા ઘરે-ઘરે ગાયત્રી યજ્ઞ કરેલ તેમાં વિશ્વ હિન્દુ પરિષદના ભાઇઓ-બહેનોએ ગાયત્રી યજ્ઞ કરીને વિશ્વમાં શાંતિ સદબુધ્ધિ માટે ગાયત્રી યજ્ઞ કરેલ તેમાં સહયોગી ભાઇઓ-બહેનોએ વિશ્વના કલ્યાણ માટે ગાયત્રી યજ્ઞમાં આહૂતી આપીને પ્રાર્થના કરેલ હતી તે તસ્વીર.
(10:37 am IST)