News of Monday, 17th May 2021
ઓખામાં એનડીઆરએફની ટીમનું આગમન
ઓખાઃ અરબી સમુદ્રમાં 'ટોકતે' વાવાઝોડાની આગાહી હોય જેના ભાગ રૂપે પંજાબના ભટિન્ડાથી એનડીઆરએફની ટીમ ઓખામાં આવી પહોંચતી એનડીઆરએફ ટીમના ઇન્સ્પેકટર સુધીર બહુગુનાના અધ્યક્ષતામાં પુરી ટીમ તૈયાર (તસ્વીર-અહેવાલઃ ભરત બરાઇ ઓખા)
(12:59 pm IST)