સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 17th May 2020

કચ્છમાં જાહેરનામાના ભંગ બદલ છેલ્લા ૨૪ કલાકમાં ૧૯૩ વાહનોને ડિટેઈન કરાયા

ભુજ : વૈશ્વિક મહામારી કોરોના વાયરસના પગલે કોરોના ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન ૨૦૨૦ હેઠળ ધારા ૧૮૮ના ભંગ બદલ ગઇકાલ સુધી કુલ ૨૨૧ વ્યકિતઓ સામે એફ.આઇ.આર નોંધવામાં આવી છે અને રૂ.૪૬,૦૦૦ જેટલી રકમનો દંડ કરવામાં આવેલ છે. જાહેરનામાના ભંગ બદલ ૮૯ જેટલા વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં ગઇકાલ સુધીમાં કુલ ૧૯૩ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે.

(7:33 pm IST)