સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th May 2018

ઉના ભાજપ દ્વારા કર્ણાટકની જીતના વધામણા

ઉનાઃ શહેર ભાજપ દ્વારા કર્ણાટકમાં ભાજપ પક્ષ કુલ ૧૦૪ બેઠકો જીતીને મોટા પક્ષ તરીકે ઉભરી આવતા શહેર ભાજપ દ્વારા ફટાકડા ફોડી વિજયને બધાવ્યો હતો તે પ્રસંગની તસ્વીરમાં કાર્યકરો નજરે પડે છે (તસ્વીરઃ નવીન જોશી-ઉના)

(11:48 am IST)